કેશોદના અજાબ ગામે રહેતા ભગવાનજીભાઈ અઘેરા નામ ના વૃદ્ધનું બીમારી થી મોત થતા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન માટે લાવવામાં આવેલ હતા. ત્યારે વૃદ્ધની ડેટ બોડી ને જુનાગઢ ખાતે મોકલવામાં આવેલો હતો અને ત્યાં અંગદાન કરવામાં આવ્યું હતું
કેશોદ: કેશોદના અજાબ ગામે વૃદ્ધનું બીમારી થી મોત અંગદાન કરવામાં આવ્યું - Keshod News