Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી પાલિકા પર ભાજપનો દબદબો : જીગ્નેશ પાઠક, જિલ્લા મહામંત્રી ભાજપ

Shehera, Panch Mahals | Apr 13, 2026
શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં 50 ટકા ઉપરાંત બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ છે. જ્યારથી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી શહેરા નગરપાલિકા પર ભાજપે કબ્જો જમાવી રાખ્યો છે. આ વખતે પણ શહેરા નગરપાલિકામાં 28 માંથી 15 બેઠકો બિનહરીફ કબ્જે કરી ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. : જીગ્નેશભાઈ પાઠક, મહામંત્રી-જિલ્લા ભાજપ પંચમહાલ
શહેરા: શહેરા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી પાલિકા પર ભાજપનો દબદબો : જીગ્નેશ પાઠક, જિલ્લા મહામંત્રી ભાજપ - Shehera News