કિંખલોડ ગામે સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાયો.....
કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા ભજન, ડાન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા.....
બાળકોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટ આપવામા આવી હતી.
બાદ પૂજા-અર્ચના અને આરતી કરી અંતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.....
#charotar_breaking_india #instagram
#shrustifoundationkinkhlod #viralvideos #shreekrishnajanmasthmi