Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ વડોદરા રોડ પર રિક્ષા પાછળ બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા સર્જાયો અક્સ્માત,બાઇક ચાલકનું નીપજ્યુ મોત

Halol, Panch Mahals | Apr 3, 2026
હાલોલ વડોદરા માર્ગ ઉપર પોલીકેપ કંપની નજીક તા.2 એપ્રિલ ગુરુવારના રોજ ઓટો રિક્ષા પાછળ બાઇક ચાલક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાઇક પાછળ સવાર યુવકને ગંભીર ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.મૃતકની ઓળખ કાલોલની દ્વારકેશનગરમા રહેતા મેહુલ સતીષભાઈ ટેલર તરીકે થઇ છે
હાલોલ: હાલોલ વડોદરા રોડ પર રિક્ષા પાછળ બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા સર્જાયો અક્સ્માત,બાઇક ચાલકનું નીપજ્યુ મોત - Halol News