વેજલપુર: રાજ્યમાં કિડનીના ગંભીર રોગોથી પીડાતા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો આરોપ
ગુજરાત રાજ્યમાં કિડનીના ગંભીર રોગોથી પીડાતા હજારો દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનો આરોપ..રાજ્યભરના કેન્દ્રોમાં ફરજ બજાવતા હિમોડાયાલિસિસ ટેક્નિશિયનોની ભરતીમાં રજૂ કરવામાં આવેલા સર્ટિફિકેટ્સની માન્યતા સામે CAG દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા..