Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ભૌગોલિક અંતરાયો હવે શિક્ષણમાં અવરોધ નહીં બને: ૨૮ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ બસો સાથે ગુજરાતનું શિક્ષણ મોડેલ બન્યું પ્રેરણારૂપ!

Dasada, Surendranagar | Jun 24, 2026

MORE NEWS

રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસનું લોકાર્પણ કરાયું...

અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ સમાન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ; સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ, મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે...

આ રણશાળા ખૂબ જ યુનિક મોડલ છે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેઓના બાળકોને ભણવા માટે ક્યાંક દૂર જવું ન પડે તે માટે પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર અપાશે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરાશે જેથી છેવાડાના એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય : નાયબ મુખ્યમંત્રીશ્રી

રાજ્યભરમાં 'શાળા પ્રવેશોત્સવ'નો પ્રારંભ થયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 રણશાળા બસનું લોકાર્પણ કરાયું... અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારની અનોખી પહેલ સમાન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો પ્રારંભ; સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ, મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે... આ રણશાળા ખૂબ જ યુનિક મોડલ છે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેઓના બાળકોને ભણવા માટે ક્યાંક દૂર જવું ન પડે તે માટે પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર અપાશે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરાશે જેથી છેવાડાના એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય : નાયબ મુખ્યમંત્રીશ્રી

Dasada, Surendranagar | Jun 23, 2026

દસાડા : પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજાયો બાલવાટિકા અને શાળા પ્રવેશોત્સવ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટડી ડિવિઝનના ડી.વાય.એસ.પી નિકુંજ પટેલની ખાસ ઉપસ્થિત રહી હતી #positivepatdi #surendranagar #dasada #pipli #schoollife

દસાડા : પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજાયો બાલવાટિકા અને શાળા પ્રવેશોત્સવ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટડી ડિવિઝનના ડી.વાય.એસ.પી નિકુંજ પટેલની ખાસ ઉપસ્થિત રહી હતી #positivepatdi #surendranagar #dasada #pipli #schoollife

Dasada, Surendranagar | Jun 23, 2026

ખારાઘોડામાં અગરિયાઓનું આંદોલન: ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને અપાતા રોજી-રોટી સામે સંકટ
#positivepatdi #surendranagar #dasada #patdi #littelrunofkutch

ખારાઘોડામાં અગરિયાઓનું આંદોલન: ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને અપાતા રોજી-રોટી સામે સંકટ #positivepatdi #surendranagar #dasada #patdi #littelrunofkutch

Dasada, Surendranagar | Jun 23, 2026