Public App Logo
Profile Picture

POSITIVE PATADI

@info.positivepatadi
526Followers
1Following
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત

મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ૧૧ ડીવાયએસપી, ૩૦ પીઆઈ અને ૨ કંપની એસઆરપી સહિત મોટો કાફલો તૈનાત
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spsurendranagar nis:value=spsurendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tarnetarfair nis:value=tarnetarfair nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=poliçe nis:value=poliçe nis:enabled=true nis:link/>
પાટડીમાં દબાણો પર બુલડોઝર એક્શન: કબ્રસ્તાન બહાર ઊભી કરાયેલી 13 દુકાનો અને ગોડાઉન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dasada nis:value=dasada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=patdi nis:value=patdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=demolation nis:value=demolation nis:enabled=true nis:link/>
સુરેન્દ્રનગર SOGએ પાટડીમાં સોલાર સાધનોની ચોરીનો ભેદ ઉકેલ્યો: ₹૯૨ હજારના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો 
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dasada nis:value=dasada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kharaghodhachori nis:value=Kharaghodhachori nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=solarpanels nis:value=solarpanels nis:enabled=true nis:link/>
Video 3
Video 4
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે ગોઢિયા હનુમાન મંદિરમાં ત્રાટકયા તસ્કરો રૂ.૧.૩૦ લાખના ચાંદીના દાગીના અને રોકડની ચોરીની ઘટના
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bajanapolicestation nis:value=bajanapolicestation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nangoriyachori nis:value=Nangoriyachori nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hanumanmandir nis:value=hanumanmandir nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chori nis:value=chori nis:enabled=true nis:link/>
ચોટીલા એ.સી.બી.ની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

ફરીયાદી:- એક જાગૃત નાગરીક
 
આરોપી :- જયસુખભાઇ જાગાભાઇ જીડિયા, ઉ.વ.૩૦  ધંધો- નોકરી પોલીસ હેડ કોન્સટેબલ, ચોટીલા પોલીસ સ્ટેશન તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર 
 
ગુનો બન્યા તારીખ :- તા.૦૯/૦૯/૨૦૨૬
 
લાંચની માંગણીની રકમ:- રૂ.૨૭,૦૦૦/-
 
લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૨૭,૦૦૦/-
 
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૨૭,૦૦૦/-
 
ગુનાનુ સ્થળ :- ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાછળના ભાગે ડીસ્ટાફ ઓફિસના દરવાજાની સામે, જાહેરમાં ,તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર 

ગુનાની ટુંક વિગત :-
 ફરીયાદીશ્રીના ગામના માણસો વિરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો દાખલ થયેલ હતો. તે ગુનાના આરોપીઓના જામીન કરાવવાના અવેજપેટે આ કામના આરોપીએ ફરીયાદીશ્રી પાસે રૂા.૨૭,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ લાંચની રકમ આક્ષેપિતને બે-ત્રણ દિવસમાં આપવાની વાતચીત કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨૭,૦૦૦/-સ્થળ પર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
 
ટ્રેપીંગ અધિકારી :- શ્રી આર.કે.સોલંકી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ , રાજકોટ
Video 7
Video 8
સુરેન્દ્રનગર પોલીસની બાતમી આધારિત રેડ: પાટડી પાસે રસના સોલાર પ્લાન્ટ નજીકથી દારૂ-વાહન સહિત ₹૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dasada nis:value=dasada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=patdi nis:value=patdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lcbreid nis:value=lcbreid nis:enabled=true nis:link/>
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો ફસાયેલા હોય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવા અપીલ

નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર તથા અચાનક આવેલા ફ્લેશ ફ્લડની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ખાસ કરીને ભોટે કોશી નદી વિસ્તારમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. 

નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ નાગરિકો કે પ્રવાસીઓ ફસાયેલા છે કે કેમ, તે અંગેની માહિતી એકત્રિત કરવા માટે જિલ્લાના તમામ તાલુકાઓના ટૂર ઓપરેટરોને તેમના દ્વારા મોકલવામાં આવેલ પ્રવાસીઓની સ્થિતિ ચકાસવા જણાવવામાં આવે છે.

જો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ નાગરિક અથવા પ્રવાસી જૂથ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલ હોય અથવા તેમની સાથે સંપર્ક ન થઈ રહ્યો હોય, તો ટૂર ઓપરેટરો તેમજ સંબંધિત નાગરિકોના પરિજનોને તા
ભાઈ બહેનના અતૂટ પ્રેમના બંધન "રક્ષાબંધન"ની ખૂબ ખૂબ શુભકામનાઓ ❣️<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rakshabandhan❤️ nis:value=rakshabandhan❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=celibration nis:value=celibration nis:enabled=true nis:link/>
નેપાળમાં ફ્લેશ ફ્લડને લઈને સુરેન્દ્રનગર વહીવટીતંત્ર સતર્ક બન્યું છે ફસાયેલા નાગરિકો માટે હેલ્પલાઇન અને કંટ્રોલરૂમ નંબરો જાહેર કરાયા

​નેપાળમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર અને ફ્લેશ ફ્લડની પરિસ્થિતિને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. નેપાળમાં ફસાયેલા કે સંપર્ક વિહોણા બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો અંગે પરિજનો તથા ટૂર ઓપરેટરોને તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમ (૦૨૭૫૨-૨૮૫૩૦૦ / ૦૨૭૫૨-૨૮૩૪૦૦) પર જાણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત અસરગ્રસ્ત ભારતીય નાગરિકોની સલામતી અને તાત્કાલિક સહાય માટે ખાસ ઈમરજન્સી હેલ્પલાઇન નંબરો +977 985 131 6807 તથા +977 970 910 7500 (વોટ્સએપ સુવિધા સાથે) જાહેર કરવામાં આવ્યા છે.
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nepalflood nis:value=nepalflood nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nepalnow nis:value=nepalnow nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=flood nis:value=flood nis:enabled=true nis:link/>
Video 13
Video 14
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગડકા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ.યાજ્ઞિક દ્વારા વિવિધ યોજનાકીય કામગીરી સંદર્ભે મુલાકાત લેવામાં આવી 
<nis:link nis:type=tag nis:id=viralreelsシ nis:value=viralreelsシ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=positivepatadi nis:value=positivepatadi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralreelschallenge nis:value=viralreelschallenge nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ddovisite nis:value=ddovisite nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/>
Video 16
Video 17
Video 18
Video 19
નાગપંચમી ના પાવન પર્વ નિમિત્તે દસાડા તાલુકાના વિવિધ ગામોમાં નાગદેવતાના મંદિરોમાં દર્શનાર્થીઓનું માનવમહેરામણ ઉમટયું
<nis:link nis:type=tag nis:id=positivepatdi nis:value=positivepatdi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dasada nis:value=dasada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=naagpanchami nis:value=naagpanchami nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=celibration nis:value=celibration nis:enabled=true nis:link/>
Video 21
Video 22
Video 23
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગડકા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ.યાજ્ઞિક દ્વારા વિવિધ યોજનાકીય કામગીરી સંદર્ભે મુલાકાત લેવામાં આવી 
<nis:link nis:type=tag nis:id=viralreelsシ nis:value=viralreelsシ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=positivepatadi nis:value=positivepatadi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralreelschallenge nis:value=viralreelschallenge nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ddovisite nis:value=ddovisite nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surendranagar nis:value=surendranagar nis:enabled=true nis:link/>