ગોધરા: મોરવા હડફના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો:માતાએ બાળકીને બચાવી, મોઢાના ભાગે ગંભીર ઈજા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મેખર ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે, જ્યાં ઘર આંગણે રમી રહેલી માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પર શ્વાના પ્રાણઘાતક હુમલાની ઘટના બનવા પામી છે શ્વાન ના હુમલાના કારણે માસુમ બાળકીના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે મેખર ગામના બંગલી ફળિયામાં રહેતા પંકજભાઈ બારીયાની દોઢ વર્ષની માસૂમ પુત્રી વિદ્યાબેન પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. આ દરમિયાન અચાનક આવી ચડેલા એક રખડતા શ્વાને માસૂમ બાળકી પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકીન