પોરબંદર શહેર: પોરબંદરમાં ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’: કાર્યકર્તાઓ માટે ખાસ કાર્યશાળાનું આયોજન
Porabandar City, Porbandar | Sep 11, 2026
પોરબંદરમાં ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ. વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ નિમિત્તે સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.