માંડવી: માંડવીમાં નવા જેટ્કો સબસ્ટેશન મુદ્દે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ચર્ચા કરી
Mandvi, Kutch | Jul 13, 2026 માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા જેટ્કો સબસ્ટેશન સ્થાપવા અંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વીજ સુવિધા મજબૂત બનાવવા માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા