ઘોઘા: ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાને લઈને ભાવનગર DYSPની મોડી રાત્રે સ્થળ મુલાકાત
ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાને લઈને ભાવનગર DYSPની મોડી રાત્રે સ્થળ મુલાકાત ભાવનગર જિલ્લાના ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન નામના યુવકની હત્યાની ઘટનાને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકનું મોત નિપજ્યુ હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગરના DYSPએ મોડી રાત્રે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની