ઘોઘંબા: પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ - 2026 યોજાયો
ઘોઘંબાના પરોલી ખાતે પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત તથા નવા નિમણૂક પામેલા અધિકારીઓના સન્માન માટે 'સન્માન સમારંભ - 2026' યોજાયો. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.