Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur

હાલોલ: હાલોલ રાજદીપ સિનેમા રોડ પર પાસે બે આખલાઓનો દ્વંદ યુદ્ધ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Halol, Panch Mahals | Apr 5, 2026
હાલોલના રાજદીપ સિનેમા રોડ પર આવેલી જૂની નુતન સ્કૂલ પાસે આજે રવિવારે સાંજના સુમારે બે આખલાઓનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું હતું જેને લઈને દુકાનદારો તથા રહીશોમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આ યુદ્ધ થતા આસપાસના લોકો દ્વારા બન્ને આખલાઓને અલગ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ભારે જેહમત બાદ બન્ને આખલા છુટ્ટા પડયા હતા અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો