હાલોલ: પાવાગઢ પથ્થર પડવા મામલે તપાસ સમિતિનો રિપોર્ટ સબમિટ,વરસાદી માહોલમાં રેવાપથ બંધ રાખવાની ભલામણ,પ્રાંત અધિકારીએ આપી માહિતી
યાત્રાધામ પાવાગઢ ખાતે પથ્થર ઘસી પડવાનો બનાવ બન્યો હતો જેને લઈને તંત્ર દ્વારા તપાસ સમિતિનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે અને વરસાદી માહોલમાં રેવાપથ બંધ રાખવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે આ બાબતે હાલોલ પ્રાંત અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી