Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: બાકરોલના પુરુષોત્તમ નગરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સ ને ઝડપી પડતી વિદ્યાનગર પોલીસ

Anand, Anand | Apr 4, 2026
બાકરોલ ના પુરુષોત્તમ નગર વિસ્તારમાંથી ફેબ્રિકેશનના કારખાના પાસે વિદ્યાનગર પોલીસે છાપો મારી વિદેશી દારૂના ક્વોટર સાથે અકીલોદ્દીન શેખને ઝડપી પાડ્યો આ વિદેશી દારૂ તે ફિરોજમીયા શેખે વેચાણ માટે આપ્યો હોવાની કબુલાત કરી હતી. બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી વિદ્યાનગર પોલીસ