માંગરોળ: માંગરોળ ના મેખડી ગામે જુગાર ધામ પર LCB ના દરોડા 1,75000 ના મુદ્દા માલ સાથે ત્રણ સામે કાર્યવાહી
માંગરોળના શીલ નજીક મેખડી ગામે જુગાર અંગે રેડ... જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામે LCB દ્વારા 1.75000 લાખ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા શખ્સો ને પકડી પાડી વધુ કાયૅવાહી હાથ ધરી...