સોજીત્રા: સોજીત્રા નગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં 45 ઉમેદવારી પત્રો ભરાયા
Sojitra, Anand | Apr 11, 2026 સોજીત્રા નગરપાલિકાની યોજનાર સામાન્ય ચૂંટણીમાં શનિવાર સાંજ સુધીમાં 45 ઉમેદવારી પત્રો ભરાયા હતા. સોજીત્રા નગરપાલિકાની ચૂંટણીને લઈને દિવસ દરમિયાન ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી કરવામાં આવી હતી.