Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

લખપત: લખપત તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી જંગ તેજ: પ્રથમ દિવસે 4 ફોર્મ ભરાયા

Lakhpat, Kutch | Apr 8, 2026
લખપત તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી જંગ તેજ: પ્રથમ દિવસે 4 ફોર્મ ભરાયા કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણેશપાઠ થયો છે. ગત ત્રણ દિવસમાં કુલ 1458 ફોર્મ વેચાયા બાદ, ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રથમ તબક્કે લખપત તાલુકા પંચાયતમાં સૌથી વધુ 4 ફોર્મ ભરાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં લખપત મોખરે રહેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.