મેમનગરમાં બે બસોની સામસામે ટક્કર, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના મેમનગર સ્ટેશન પાછળ આવેલા વાળીનાથ ચોક પાસે બસ વચ્ચે સામસામે ટક્કર સર્જાઈ હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા બે પેસેન્જરોને ઈજા પહોંચી હતી, જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(Amdavad, Memnagar, Accident, News, Current)
#Amdavad #Memnagar #Accident #News #Current