Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

Kutch નખત્રાણામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, ૩૦ એકમોમાં ચેકિંગ કરી ૩૦ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો #kutch #FoodSafety

MORE NEWS

લંડનમાં રમાયેલી FIH પ્રો લીગ 2025-26ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી અને અભિષેક, નીલકંઠ શર્મા, સુખજીત સિંહ અને રાજિન્દર સિંહના ગોલથી 4-1ની મજબૂત લીડ મેળવી. અંતિમ ક્ષણોમાં પાકિસ્તાને બે ગોલ કરીને દબાણ બનાવ્યું, પરંતુ ભારતીય ટીમે મજબૂત બચાવ કરીને જીત પોતાના નામે કરી
#landan #hoki

લંડનમાં રમાયેલી FIH પ્રો લીગ 2025-26ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. શરૂઆતમાં પાછળ પડ્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી અને અભિષેક, નીલકંઠ શર્મા, સુખજીત સિંહ અને રાજિન્દર સિંહના ગોલથી 4-1ની મજબૂત લીડ મેળવી. અંતિમ ક્ષણોમાં પાકિસ્તાને બે ગોલ કરીને દબાણ બનાવ્યું, પરંતુ ભારતીય ટીમે મજબૂત બચાવ કરીને જીત પોતાના નામે કરી #landan #hoki

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

ચૈતર વસાવા ફરી ચર્ચામાં! જેલ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો, સમર્થકોમાં રોષ

ચૈતર વસાવા ફરી ચર્ચામાં! જેલ બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો, સમર્થકોમાં રોષ

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

🚨 શું AMTS બસ ચાલકો માટે ટ્રાફિક નિયમોના કોઈ મૂલ્ય જ નથી? દિલ્હી દરવાજા પર સરેઆમ સિગ્નલ તોડતા ડ્રાઇવર સામે ઉઠ્યા સવાલો 🚨

અમદાવાદની ઓળખ સમાન AMTS ની બસોના ચાલકો ઘણીવાર રોડ પર એવા કરતબો કરે છે જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હી દરવાજા સર્કલ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ટ્રાફિક વચ્ચે AMTS બસના ડ્રાઇવરે બિન્દાસ્ત રીતે લાલ સિગ્નલ હોવા છતાં બસ ભગાવી મૂકી હતી.

જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિકે આ રીતે સિગ્નલ તોડ્યું હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા દ્વારા ઈ-મેમો આવી ગયો હોત અથવા ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ગાડી ડિટેઈન કરી લીધી હોત. તો પછી આ સરકારી બસના ડ્રાઇવરોને આવી જોખમી ડ્રાઇવિંગ કરવાની છૂટ કોણે આપી?

🛑 જો આ લાપરવાહીના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીનો જીવ જોખમમાં મુકાત, તો તેની જવાબદારી કોણ લેત?

#amts #ahmedabad #latestnews #currentaffairs #amdavad

🚨 શું AMTS બસ ચાલકો માટે ટ્રાફિક નિયમોના કોઈ મૂલ્ય જ નથી? દિલ્હી દરવાજા પર સરેઆમ સિગ્નલ તોડતા ડ્રાઇવર સામે ઉઠ્યા સવાલો 🚨 અમદાવાદની ઓળખ સમાન AMTS ની બસોના ચાલકો ઘણીવાર રોડ પર એવા કરતબો કરે છે જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હી દરવાજા સર્કલ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ટ્રાફિક વચ્ચે AMTS બસના ડ્રાઇવરે બિન્દાસ્ત રીતે લાલ સિગ્નલ હોવા છતાં બસ ભગાવી મૂકી હતી. જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિકે આ રીતે સિગ્નલ તોડ્યું હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા દ્વારા ઈ-મેમો આવી ગયો હોત અથવા ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ગાડી ડિટેઈન કરી લીધી હોત. તો પછી આ સરકારી બસના ડ્રાઇવરોને આવી જોખમી ડ્રાઇવિંગ કરવાની છૂટ કોણે આપી? 🛑 જો આ લાપરવાહીના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીનો જીવ જોખમમાં મુકાત, તો તેની જવાબદારી કોણ લેત? #amts #ahmedabad #latestnews #currentaffairs #amdavad

Ahmadabad City, Ahmedabad | Jun 23, 2026

Kutch નખત્રાણામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, ૩૦ એકમોમાં ચેકિંગ કરી ૩૦ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો #kutch #FoodSafety - Ahmadabad City News