સુરતના *અમરોલીમાં મોડી રાત્રે* મોટી ઘટના.
*કોસાડ રોડ* પર આવેલી *ગૃહમ આઇકોન બિલ્ડિંગની લિફ્ટ* બંધ પડી જતા *7 લોકો ફસાયા*.
રાત્રે *સાડા બાર વાગ્યે* લિફ્ટ *ત્રીજા અને બીજા માળ* વચ્ચે ખોટકાઈ.
અડધો કલાક સુધી પ્રયાસ છતાં બહાર ન નીકળતા *ફાયર વિભાગને* જાણ કરાઈ.
ફાયરે ઘટનાસ્થળે પહોંચી તમામ *7 યુવકોનું સહીસલામત રેસ્ક્યુ* કર્યું.
#SSKNewsGujarat #SuratNews #Amroli #KosadRoad #LiftAccident SuratFireBrigade Rescue GruhamIcon