Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
yazdaantimes
વલસાડના કાંજણરણછોડ ગામના સાતગાળા ફળિયામાં આવેલા પુલ પરથી ઉતરથી વખતે સાંકડા રસ્તાના કારણે થ્રી-વ્હીલર ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રસ્તાના નીચે પલટી ખાઈ જતા ચાલકનો ચમત્કારીક બચાવ
Valsad, Valsad
| Jun 21, 2026
MORE NEWS
૧૦૮ ઇમરજન્સી સેવાને વલસાડ તાલુકાના હરિયા ગામમાંથી એક સ્નેક બાઇટ (સર્પદંશ) નો કોલ મળ્યો હતો. ગામના ૨૨ વર્ષીય યુવક બિપીનભાઈ વર્માને જમણા પગે એક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલા સગા-સંબંધીઓએ તરત જ ૧૦૮નો સંપર્ક કરી મદદ માંગી હતી.
Valsad, Valsad | Jun 22, 2026
વલસાડ શહેરમાં ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા..કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ.. પહેલા જ વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા
Valsad, Valsad | Jun 22, 2026
નાનીવાહિયાળમાં આધુનિક ક્રાંતિ: હવે ૨૪ કલાક મળશે શુદ્ધ પાણી, RO પ્લાન્ટ સિસ્ટમ શરૂ!
Valsad, Valsad | Jun 22, 2026
Umargam: ડેહલી ગ્રામ પંચાયતના તલાટી ને સવાલ પૂછતા કેબિન છોડીને બહાર નીકળી ગયા..! ઠરાવ બુક અને RTI ની માહિતી ૪ મહિનાથી ન આપતા ભારતીય જનતા પાર્ટીના માજી સંગઠન પ્રમુખ ના ભ્રષ્ટાચાર ના આક્ષેપો..! શું છે સંપૂર્ણ મામલો જુવો અનીશ શેખ નો ગ્રાઉન્ડ રિપોર્ટ.. Anish shekh 9924678348
Valsad, Valsad | Jun 22, 2026
Umargam: ઉમરગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાપી વિભાગના ડીવાયએસપી બી. એન. દવે ની અધ્યક્ષતામાં લોક દરબાર તથા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ દૂષણ, સાઇબર ફ્રોડ , ટ્રાફિક સમસ્યા જેવા મુદ્દાઓ પર ચર્ચા અને નિરાકરણ ની પક્રિયા બાબતે વિચારણા..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Jun 22, 2026