લીલા લક્ઝુરિયસ સ્પામાં નવો ધડાકો...
અરે વાહ સાહેબ! હવે તો સ્પાની કહાનીમાં મોટા અધિકારીની એન્ટ્રીની પણ ચર્ચા શરૂ થઈ ગઈ...
સૂત્રો કહે છે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબની પણ ભાગીદારી હોવાની ચર્ચા છે...
હવે સવાલ એ છે કે સાહેબ રિલેક્સેશન લેવા આવ્યા હતા કે ભાગીદારી કરવા?..
સ્પામાં મસાજનું પેકેજ અલગ અને ભાગીદારીનું પેકેજ અલગ?..
કોણ છે આ મહાનુભાવ? નામ બહાર આવશે કે રહસ્ય જ રહેશે?..
હવે જોવાનું એ છે કે તપાસની ગાડી કોના દરવાજે પહોંચે છે...
લીલા સ્પાના નવા વળાંકો... પડદા પાછળના ચહેરાઓનો પર્દાફાશ હજુ બાકી છે..
જોતા રહો ઈન્ડિયા નાઇન ન્યૂઝ..
#ᴠɪʀᴀʟᴘᴏsᴛ #viral #viralvideo #viralshorts #breakingnews @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_khakhi @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fans @gujarat__police___100 @gujaratpolice_24 @_____gujarat_police_____ @the_cop_gujarat_police @cop_tarik_ghori @crime_branch101 @i_lovegandhinagar @hello_gandhinagar @gandhinagar @heygandhinagar @heyy.gandhinagar @gandhinagar_police @gandhinagarpolice @gandhinagar_police_media @fida_police_factory @dspgandhinagarpolicedsp @adalaj_police_station
Vatva, Ahmedabad | Nov 12, 2026