ગોધરા: પંચમહાલના જાંબુઘોડા ખાતે બેંક ઓફ બરોડાની નવી શાખાનો પ્રારંભ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈના હસ્તે કરાયું વિધિવત્ ઉદ્ઘાટ
પંચમહાલના જાંબુઘોડા ખાતે બેંક ઓફ બરોડાની નવી શાખાનો પ્રારંભ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈના હસ્તે કરાયું વિધિવત્ ઉદ્ઘાટન પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે બેંકિંગ સુવિધાઓમાં વધુ એક વધારો થયો છે. જાંબુઘોડા ખાતે બેંક ઓફ બરોડાની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવતા સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આજરોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે બેંક ઓફ બરોડાની નવી શાખાનું રિબીન