Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ શહેર: આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક કરી ગેસ સિલિન્ડરના કાળા બજાર ન થાય અને સપ્લાય નિયમિત રાખવા

Anand City, Anand | Mar 13, 2026
આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જીલ્લાના તમામ તાલુકા મામલતદારશ્રીઓ અને ડીસ્ટ્રીક નોડલ IOCL અને HPCL સાથેની એલ.પી.જી. (LPG) ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આણંદ શહેર: આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક કરી ગેસ સિલિન્ડરના કાળા બજાર ન થાય અને સપ્લાય નિયમિત રાખવા - Anand City News