Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

માંડવી: સ્વામી વિવેકાનંદ માર્ગ પરથી મલબો હટાવા રજુવાત કરતા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મકવાણા

Mandvi, Kutch | Jul 19, 2026
માંડવી સ્વામી વિવેકાનંદ રોડ નું નવીનીકરણ થયા બાદ વલ્લભ નગર સુધી રોડની આજુબાજુ મલબો ખડકેલો હોવાથી માંડવી ના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મકવાણાએ આ મલબો હટાવવા માંડવી નગરપાલિકા સેનિટેશન વિભાગ અને બાંધકામ વિભાગને વિડીયો મારફતે રજૂઆત કરી હતી