🚨 સાત ફેરાનું બંધન કે સંબંધોનો સંઘર્ષ?
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના મૌરાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઘરેલુ હિંસાનો શરમજનક બનાવ સામે આવ્યો છે.
CCTV ફૂટેજમાં પતિ અનિલ કશ્યપ પત્નીને નિર્દયતાથી માર મારતો જોવા મળે છે.
મારપીટ દરમિયાન મહિલા જમીન પર પડી બેભાન થઈ ગઈ હતી.
માસૂમ બાળકો પોતાની માતાને બચાવવા માટે રડતા અને ચીસો પાડતા જોવા મળ્યા.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી.
પીડિતાની ફરિયાદના આધારે પતિ અને સસરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.....
Udhna, Surat | Jun 22, 2026