માગરોમા હિન્દુ મુસ્લિમ તહેવારો ને લઈ પોલીસ દ્વારા કરાયું ફૂડ પેટ્રોલિંગ માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સાહેબ ની સૂચનાથી અને માંગરોળ પીઆઇ દેસાઇ સાહેબ ના અધ્યક્ષ સ્થાને માંગરોળમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ યોજાયો ખાસ કરીને લિમડાચોક તથા ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યો હતો હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય અને હોળી નો તહેવાર આગામી દિવસોમાં આવતો હોય તેહવારોમા શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોજાયું ફુડ