ગોધરા: ગોધરાના દાહોદ રોડ પર બંસલ મોલ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ: ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ
ગોધરાના દાહોદ રોડ પર બંસલ મોલ નજીક પાર્ક કરેલી કારમાં અચાનક આગ: ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા બંસલ મોલ નજીક પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. કારમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અજયસિંહ રાહુલજીએ દાહોદ રોડ પર પોતાની કાર પાર્ક કરી હતી અને મિત્રો સાથે ખરીદી કરવા માટે બંસલ મોલમાં ગયા હતા. તે દરમ