શહેરા: શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ડીજે સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી ડીજે સિસ્ટમ કબ્જે લીધી
શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરીને બાતમી મળી હતી કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ થાય તેવી રીતે ડીજે વગાડવામાં આવી રહ્યો છે,જેને લઈને પોલીસ મથકના સ્ટાફે બામરોલી,પટિયા અને સુરેલી ગામે પહોંચીને જોતા આ ગામોમાં લગ્ન પ્રસંગ દરમિયાન વધુ અવાજે મર્યાદા બહાર નિયમોનું ઉલ્લંઘન થાય તે રીતે ડીજે વગાડવામાં