વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ
પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો
પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી.
આગોતરા જામીન મળવા છતાં પોલીસે જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર.
સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અત્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ.
ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ
બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી
Valsad, Valsad | Jun 27, 2026