શહેરા: શહેરા તાલુકાના ડેમલી ગામે લગ્ન પ્રસંગે ખૂની ખેલ ખેલાયો હતો,બે સગા કાકાના દિકરા એ જ સગા ભાઈની હત્યા કરી નાખી
શહેરા તાલુકાના ડેમલી ગામે લગ્ન પ્રસંગે ખૂની ખેલ ખેલાયો હતો. ફુલેકું લઈ જવા જેવી સામાન્ય બાબતે બે સગા કાકાના દીકરાઓ દ્વારા કાકાના જ દીકરાની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે,જેમાં ૨૬ વર્ષીય મિનેશ ડામોરનું ગળું દબાવી ગડદાપાટુનો માર મારતા મોત થયું હતું,મૃતક યુવકે ફુલેકું લઈ જવાનું કહેતા પ્રકાશ રઘુનાથ ડામોર અને દિપક ગલા ડામોર આ બંને કાકાના દિકરા એ આવેશમાં આવી હત્યાના બનાવને અંજામ આપ્યો હતો,જેથી સમગ્ર મામલે પ્રકાશ ડામોર અને દિપક ડામોર સામે શહેરા પ