આણંદ: વિદ્યાનગર અને એપીસી સર્કલ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે લગાવવામાં આવેલી ટ્રાફિક સિગ્નલ લાઇટો ભંગાર હાલતમાં
Anand, Anand | May 9, 2026 વિદ્યાનગર અને એપીસી સર્કલ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી ટ્રાફિક સિગ્નલ લાઇટો આજે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.