ઉનામાં જનહિત લોકસેવા ફાઉન્ડેશનના આંદોલનની અસર જોવા મળી કેસરિયા-દીવ રોડ પર તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બમ્પ બનાવવામાં આવ્યા ગત 26 મેના રોજ અકસ્માતોની વધતી ઘટનાઓ અને શાળા નજીક વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે અવાજ ઉઠાવવા આવ્યો હતો ગઈકાલે સોશિયલ મીડિયા મારફતે પણ તંત્રને બમ્પ બનાવવાની ચીમકી અપાઈ હતી બમ્પ બનતા જનહિત લોકસેવા ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિક શિંગોડ અને જિલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ ભરત શિંગડ તેમજ એન.પી ચારણીયાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો સ્થાનિકોમાં ખુશીનો માહોલ, લાંબા સમયથી ઉઠતી માંગનો આવ્યો અંત.
#girsomnath #una #gujarat #politics