Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

સોમનાથ મંદિર ખાતે ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી થઈ નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. દરિયાના ઊછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં 'યોગા ફોર હેલ્ધી એજીંગ' ની થીમ સાથે યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદિશભાઈ મકવાણાએ આ અવસરે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્યજીવનના સમગ્ર જીવનદર્શનને જોડતો એક ભાગ બની રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ અને ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી એકસાથે થઈ રહી છે. તે એક સુભગ સમન્વય છે. 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' ની થી�

Sutrapada, Gir Somnath | Jun 21, 2026

MORE NEWS

અલ નીનોની અસર વચ્ચે ગીર સોમનાથના ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો: ઉમરેઠીનો હિરણ-2 ડેમ માત્ર 19.45% જળસંગ્રહ પર પહોંચ્યો.

#brekingnews #girsomnath #hirandam2 #water

અલ નીનોની અસર વચ્ચે ગીર સોમનાથના ડેમોમાં પાણીનો જથ્થો ઘટ્યો: ઉમરેઠીનો હિરણ-2 ડેમ માત્ર 19.45% જળસંગ્રહ પર પહોંચ્યો. #brekingnews #girsomnath #hirandam2 #water

Sutrapada, Gir Somnath | Jun 22, 2026

વેરાવળમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, સ્થાનિકોએ બચાવી

પ્રિ-મોન્સૂન કામગીરી બાદ ગટર ઢાંકવામાં પાલિકાની બેદરકારી!

મોટી શાક માર્કેટ પાસે જલારામ મંદિર નજીક ઘટના

દસ દિવસથી ખુલ્લી ગટર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અબોલ પશુઓ વારંવાર ગટરમાં ખાબકતા હોવાની ફરિયાદ

સ્થાનિક યુવાનોએ મહામુશીબતે ગાયને બહાર કાઢી

ખુલ્લી ગટરથી માનવજીવનને પણ ગંભીર જોખમ

જોખમી ગટર તાત્કાલિક બંધ કરવા લોકોની માંગ

#brekingnews #veraval

વેરાવળમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, સ્થાનિકોએ બચાવી પ્રિ-મોન્સૂન કામગીરી બાદ ગટર ઢાંકવામાં પાલિકાની બેદરકારી! મોટી શાક માર્કેટ પાસે જલારામ મંદિર નજીક ઘટના દસ દિવસથી ખુલ્લી ગટર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ અબોલ પશુઓ વારંવાર ગટરમાં ખાબકતા હોવાની ફરિયાદ સ્થાનિક યુવાનોએ મહામુશીબતે ગાયને બહાર કાઢી ખુલ્લી ગટરથી માનવજીવનને પણ ગંભીર જોખમ જોખમી ગટર તાત્કાલિક બંધ કરવા લોકોની માંગ #brekingnews #veraval

Sutrapada, Gir Somnath | Jun 22, 2026

હર હર મહાદેવ 🙇🏼🚩
.
.
Follow @our_sutrapada for daily updates

Don’t Use & Repost; Direct Copyright ©️
.
.

{ Bayaan & Sherazam – Safar (Lyrics), Safar Song, Somnath Temple, Gujarat, प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव, Explore, Mini Vlog, Viral Reels, Trending Now, cinematic, Somnath Mahadev, Mahadev, Gir Somnath,Somnath, Instagram, Explore More, Our Sutrapada} 

#somnath #mahadev #explore #mahakal #Safar

હર હર મહાદેવ 🙇🏼🚩 . . Follow @our_sutrapada for daily updates Don’t Use & Repost; Direct Copyright ©️ . . { Bayaan & Sherazam – Safar (Lyrics), Safar Song, Somnath Temple, Gujarat, प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव, Explore, Mini Vlog, Viral Reels, Trending Now, cinematic, Somnath Mahadev, Mahadev, Gir Somnath,Somnath, Instagram, Explore More, Our Sutrapada} #somnath #mahadev #explore #mahakal #Safar

Sutrapada, Gir Somnath | Jun 21, 2026

સોમનાથ મંદિર ખાતે ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી થઈ નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. દરિયાના ઊછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં 'યોગા ફોર હેલ્ધી એજીંગ' ની થીમ સાથે યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદિશભાઈ મકવાણાએ આ અવસરે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્યજીવનના સમગ્ર જીવનદર્શનને જોડતો એક ભાગ બની રહે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ અને ૧૨મા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી એકસાથે થઈ રહી છે. તે એક સુભગ સમન્વય છે. 'સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ' ની થી� - Sutrapada News