Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

માંડવી: સલામતીના પગલાં: માંડવી દરિયા કિનારો તંત્રે કરાવ્યો ખાલી

Mandvi, Kutch | Jul 21, 2026
ભારે પવન અને તોફાની દરિયાની હવામાન આગાહીને પગલે આજે માંડવી દરિયા કિનારો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો . તંત્રે બીચ સંપૂર્ણ ખાલી કરાવી પ્રવેશદ્વારે બેરિકેડ્સ ગોઠવી પ્રવાસીઓની અવરજવર પર રોક લગાવી હતી. લોકોને દરિયાથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
માંડવી: સલામતીના પગલાં: માંડવી દરિયા કિનારો તંત્રે કરાવ્યો ખાલી - Mandvi News