માંડવી: માંડવી વિધાનસભા કાર્યાલયે તાલુકા તેમજ જિલ્લા માં ભાજપના વિજેતા ઉમેદવારો સાથે MLA એ શુભેરછા મુલાકાત કરી
Mandvi, Kutch | Apr 29, 2026 માંડવી વિધાનસભા કાર્યાલય ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા ઉમેદવારો સાથે ધારાસભ્ય તથા ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.