કુકરમુંડા: તાપીના પીપડીપાડામાં 'આંગણનો ઉત્સવ': શ્રેષ્ઠ આંગણવાડી વર્કર્સનું સન્માન
તાપી જિલ્લામાં 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 દરમિયાન 'આંગણનો ઉત્સવ' ઉજવાઈ રહ્યો છે. પીપડીપાડા આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા અને શ્રેષ્ઠ આંગણવાડી વર્કર્સનું સન્માન કરવામાં આવ્યું.