Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

માંગરોળ: માંગરોળ ના પ્રગતિશીલ ખેડૂતોએ કરી ગાંધીનગર ખાતે સી એમ ભુપેન્દ્ર પટેલ સહીત ના મંત્રી મંડળની કરી મુલાકાત

Mangrol, Junagadh | Feb 25, 2026
સમગ્ર જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી સહિતના અન્ય મંત્રીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી જેમાં માંગરોળ તાલુકાના ખેડૂતોએ પણ હાજર રહી અને તમામ પદાધિકારીઓની સાથે મંત્રીશ્રીઓની પણ મુલાકાત કરી હતી અને તેઓના દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ઝીરો ટકા કેમિકલ થી તૈયાર કરેલ પાકની ગિફ્ટ મંત્રીશ્રીઓને અર્પણ કરી હતી
માંગરોળ: માંગરોળ ના પ્રગતિશીલ ખેડૂતોએ કરી ગાંધીનગર ખાતે સી એમ ભુપેન્દ્ર પટેલ સહીત ના મંત્રી મંડળની કરી મુલાકાત - Mangrol News