SURAT : શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે,
સુરત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે,
રિક્ષામાં ઘેટા-બકરાની જેમ 15 થી 20 ભૂલકાંઓ ભરીને જોખમી મુસાફરીનો વીડિયો સામે આવ્યો.
વેસ્ટર્ન વિસ્તારની શાળા નં. 213, 214 અને 215 ના આચાર્યોને પૂછતા 'આ અમારી જવાબદારીમાં નથી આવતું' કહીને છટકબારી શોધી.
સ્કૂલ રિક્ષા ચાલકો બેફામ હોવા છતાં સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ, અધ્યક્ષ કે શાળા પ્રશાસનને બાળકોની સેફ્ટીની કોઈ ચિંતા નથી.
માસૂમ ભૂલકાંઓ સાથે જો કોઈ મોટી હોનારત સર્જાશે
તો શું ત્યારે પણ શિક્ષણ સમિતિ અને આચાર્યો આ જ રીતે પોતાની જવાબદારીમાંથી હાથ અધીરા કરી લેશે?
.
.
.
.
.
.
.
.
.
#governmentschool #rickshaw #overcrowd #students #crime #surat #ssknews
Udhna, Surat | Jul 7, 2026