ગોધરા: ગોધરા ખાતે ૧૧૨ ‘જન રક્ષક’ પાઇલોટ્સ માટે પ્રથમ રિફ્રેશર ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ગોધરા ખાતે ૧૧૨ ‘જન રક્ષક’ પાઇલોટ્સ માટે પ્રથમ રિફ્રેશર ટ્રેનિંગ કેમ્પ યોજાયો: સ્થાનિક સ્તરે જ તાલીમ મળતાં સમય અને નાણાંની બચત થશે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનના હોલ ખાતે ઇમરજન્સી સેવા ૧૧૨ના જન રક્ષક પાઇલોટ્સ માટે વિશેષ ‘રિફ્રેશર ટ્રેનિંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં ૩૦થી વધુ ૧૧૨ જન રક્ષક પાઇલોટોએ ભાગ લઈને પોતાની સેવાકીય ક્ષમતાઓને વધુ સુદ્રઢ બનાવી હતી. અત્યાર સુધી ૧૧૨ના પાયલોટોને આ પ્રકારની રિફ્ર