Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલમાં સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ના યૌમે વિસાલ નિમિત્તે માસૂમ બાળકોનું ભવ્ય જુલુસ નીકળ્યું

Halol, Panch Mahals | Jun 14, 2026
સમગ્ર વિશ્વમાં અમીરુલ મોમીનીન, ખલીફતુલ મુસ્લિમીન સૈયદના ઉમર ફારૂકે આઝમ (ર.અ.) ની યાદમાં યૌમે વિસાલની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરાના ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન હેઠળ આજે રવિવારે સવારે હાલોલ નગરમાં પણ શ્રદ્ધાપૂર્વક યૌમે વિસાલની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે હાલોલના તમામ મદ્રસાઓના નાના-નાના માસૂમ બાળકો 101 કોલોની ખાતે એકત્રિત થયા હતા, જ્યાંથી એક ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી