મનીષા મિત્તલ હત્યાકાંડમાં કથિત CCTV ફૂટેજ સામે આવ્યા બાદ તપાસ વધુ તેજ બની છે. મીડિયા અહેવાલો અનુસાર, ફૂટેજમાં બે શંકાસ્પદ હુમલાખોર ગોળીબાર કરતા જોવા મળે છે. પોલીસે હરિયાણામાંથી બે આરોપીઓની ધરપકડ કરી હોવાનો તેમજ ઘટનામાં વપરાયેલા કથિત હથિયારો જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
#shimla
Udhna, Surat | Jun 21, 2026