આણંદ: ગ્રીડ ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા બે સામે ગુના નોંધાયા
Anand, Anand | Apr 8, 2026 શહેરમાં ગ્રીડ ચોકડી સહિત વિવિધ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રીક્ષા ઉભી રાખતા પોલીસે કાર્યાવહી કરી હતી. મંગળવારના રોજ બે રીક્ષા ચાલકો સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી. વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે.