જય અંબે! 🌸 નવરાત્રીના ગરબા મહોત્સવ દરમિયાન તમારી સુરક્ષા એ ગુજરાત પોલીસ - She Teamની પ્રાથમિકતા છે. શી ટીમનો ખાસ સંદેશ: અમે તમારી સાથે છીએ: કોઈપણ અજાણી જગ્યા કે ગરબા પંડાલમાં કોઈ મુશ્કેલી કે અસુરક્ષા અનુભવાય, તો ડર્યા વગર તુરંત અમારો સંપર્ક કરો. ઇમરજન્સી હેલ્પલાઇન: કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં 112 અથવા 181 (અભયમ હેલ્પલાઇન) પર કોલ કરો. સાવચેતી: અજાણ્યા વ્યક્તિઓ સાથે વધારે પડતી માહિતી કે લીંક શેર કરશો નહીં. મિત્રો સાથે રહો: ગરબા રમવા જાઓ ત્યારે તમારા પરિવાર કે મિત્રોને તમારી લોકેશન વિશે માહિતગાર રાખો. ગુજરાત પોલીસની શી ટીમ સદૈવ તમારી સુરક્ષામાં તૈનાત છે. સુરક્ષિત રહો, આનંદથી ગરબા રમો! 📢 આ સંદેશને તમારા પરિજનો અને મિત્રો સાથે અચૂક શેર કરો! [ SheTeam ‘GujaratPolice ‘SafeNavratri ‘WomenSafety ‘181Abhayam ]
Garbada, Dahod | Oct 11, 2026