Public App Logo
Profile Picture

our_garbada

@our_garbada
314Followers
1Following
ગોદીરોડ દાહોદના સૌથી પ્રિય અને સુરક્ષિત ગરબા મહોત્સવ
જય માતાજી ગ્રુપના ગરબા મહોત્સવનું ૩૧મું વર્ષ
નવી જગ્યા • એજ ભક્તિભાવ • અનેક નવી સુવિધાઓ સાથે
✨ આ વર્ષે ખાસ:
✅ CCTV સુરક્ષા
✅ Fire Safety
✅ Bouncers
✅ Food Stall
✅ Selfie Zone & Photo Zone
✅ Unique Pass Entry Wristbands
દાહોદની સૌથી સુરક્ષિત નવરાત્રી!
પરિવાર સાથે આવો, ભક્તિભાવથી ગરબે રમો અને માતાજીના આશીર્વાદ લો.
📍 ક્રિષ્ના ગાર્ડન પાર્ટી પ્લોટ- ગોદીરોડ-દાહોદ 
જય માતાજી 🚩
<nis:link nis:type=tag nis:id=jaimatajigroup nis:value=JaiMatajiGroup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhragarba nis:value=GodhraGarba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2025 nis:value=Navratri2025 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=safegarba nis:value=SafeGarba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnavratri nis:value=DahodNavratri nis:enabled=true nis:link/>
🏆🇮🇳 એશિયન ગેમ્સ 2026માં ભારતનો ઐતિહાસિક વિજય! 🥇

⭐ પાકિસ્તાનને 19 રનથી હરાવી ભારતે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો! 🇮🇳

🇮🇳 ભારત: 211/6 (20 ઓવર) 🇵🇰 પાકિસ્તાન: 192/6 (20 ઓવર)

🏆 મેદાનમાં ભારતનો દબદબો, દેશભરમાં જીતનો જશ્ન! 🎉

📲 વધુ સમાચાર માટે ફોલો કરો DTV News Dahod

<nis:link nis:type=tag nis:id=dtvnewsdahod nis:value=dtvnewsdahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indiavspakistan nis:value=indiavspakistan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=asiangames2026 nis:value=asiangames2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ᴛᴇᴀᴍɪɴᴅɪᴀ nis:value=ᴛᴇᴀᴍɪɴᴅɪᴀ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goldmedal nis:value=goldmedal nis:enabled=true nis:link/>
દેવગઢ બારીઆના ઉચવાણ ગામે પાનમ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન સામે STFની મોટી રેડ 

રેડ દરમિયાન 2 હિટાચી મશીન અને 11 હાઇવા ડમ્પર ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, હિટાચી મશીનો ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યા છે, જ્યારે હાઇવા ડમ્પરોને પીપલોદ ખાતે લઈ જવાયા છે.

આ કાર્યવાહી બાદ રેતી ખનન સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.

📍 ઉચવાણ | દેવગઢ બારીઆ

તમારા વિસ્તારમાં આવી કાર્યવાહી વિશે શું કહેવું છે? કમેન્ટમાં જણાવો. 👇

<nis:link nis:type=tag nis:id=દેવગઢબારીઆ nis:value=દેવગઢબારીઆ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઉચવાણ nis:value=ઉચવાણ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=પાનમનદી nis:value=પાનમનદી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=રેતીખનન nis:value=રેતીખનન nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=DahodNews nis:enabled=true nis:link/>
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત સેમિનાર યોજાયો

દાહોદ,
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ વિષય પર વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. અને મોડેલ સ્કૂલના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટંત પ્રોફેસર ડૉ. રશ્મિબેન મૌર્યએ ‘વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય આપતાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવા, સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા અને મહાન નેતાઓના મૂલ્યો અપનાવી દેશના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

બીજા સત્રમાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીરભાઈ જોષીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને કિશોરાવસ્થામાં પોષણ, સંતુલિત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. 

<nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=DahodLive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodupdates nis:value=DahodUpdates nis:enabled=true nis:link/>

દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
સેવા સેતુ અંતર્ગત ધાનપુર તાલુકાના દુધામલી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌપૂજા કરીને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુપાલકોને પશુઓના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પશુઓની આરોગ્ય તપાસ અને જરૂરી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના ગામ નજીક જ પશુ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય અને પશુધનની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો અને પશુપાલકોને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

<nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=DahodLive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodupdates nis:value=DahodUpdates nis:enabled=true nis:link/>

દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા

ગુરુ ગોવિંદ લીમડી,દાહોદ,
દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો મળીને આશરે ૫૦૦ જેટલા સહભાગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજમાંથી વ્યસનની બદી દૂર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવતી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ પ્રત્યે વિચારસરણી કેળવાય તે હેતુથી નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ નીનામાએ ઉપસ્થિત સૌને વ્યસનમુક્ત જીવન શૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. નશાબંધી અધિક્ષક શ્રી જે. એસ. ચૌધરી તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. બી. ખાટાએ નશાના કારણે સ્વાસ્થ્ય અને સમાજ પર પડતી ગંભીર અસરો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી.

આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના આચાર્યશ્રી કલસીંગભાઈ ભાભોર, મીરાખેડીના સરપંચશ્રી ભાનુબેન રાકેશભાઈ દેવધા સહિત શાળાનો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

<nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=DahodLive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodupdates nis:value=DahodUpdates nis:enabled=true nis:link/>

દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
આદિવાસીઓને UCCમાંથી બાકાત રાખવાથી શું થશે ?✒️
1. આપણા રૂઢિગત લગ્ન અને છૂટાછેડા બચશે: સ્વશાસન અને સ્વાયત્તાનો અધિકાર.
2. જમીન અને વારસાનો હક અધિકારો બચશે. જળ જંગલ જમીન અને નોકરી, રાજકારણના અધિકારો બચશે.
3. સંસ્કૃતિ અને ઓળખ બચશે:
4. સ્ત્રીઓને અન્યાયથી બચાવ: વારસા, છુટાછેડા, પુનઃ લગ્નનો અધિકાર
5. 5મી અનુસૂચિ અને PESA કાયદો મજબૂત રહેશે: ગામના નિર્ણયો ગામમાં જ લેવાશે, કોર્ટમાં નહીં. <nis:link nis:type=tag nis:id=garbada nis:value=garbada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nilbhuriya nis:value=nilbhuriya nis:enabled=true nis:link/>
70,000+ FAMILY ON SOCIAL MEDIA! ❤️ | THANK YOU, DAHOD LIVE FAMILY

A milestone made possible by your love, support and trust! 🙏❤️

📸 Instagram – 50,000+ Followers
📘 Facebook – 20,000+ Followers
❤️ Total – 70,000+ Strong Dahod Live Family

Our original Dahod Live Instagram ID is currently involved in an ongoing legal dispute. Despite this challenging situation, you have shown incredible love and trust by supporting our new official ID and helping us reach 50,000 followers.

Together with our 20,000+ Facebook family, we have now crossed the milestone of 70,000+ followers across Instagram & Facebook! 🎉

This is not just a number for us.
This is your trust. This is your support. This is your love for Dahod Live. ❤️

Your continued support motivates us to keep bringing you the latest news and raising the voice of Dahod and its people.

🙏 Thank you for standing with Dahod Live.
❤️ Thank you for believing in us.
🤝 Please keep showering the same love, support and trust.

70,000+ strong — and the journey continues! 🚀

Once again, THANK YOU, DAHOD LIVE FAMILY! ❤️

<nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=DahodLive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodlivenews nis:value=DahodLiveNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=DahodNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=70kfamily nis:value=70KFamily nis:enabled=true nis:link/> 50KInstagram 20KFacebook ThankYou DahodLiveFamily GujaratNews DahodUpdates OfficialDahodLive 

Thanks to all, love you so much 

dahodlive dahod DahodCity smartcitydahod reels
🌳 ફતેપુરામાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી 🌱

ફતેપુરા તાલુકાની PM શ્રી મોડલ સ્કૂલ, વાંગડ ખાતે ૭૭મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન 3.0 અંતર્ગત ઉપસ્થિત ગ્રામજનોને કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું.

🌿 દાહોદ જિલ્લાને હરિયાળો બનાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી.

<nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fatepura nis:value=Fatepura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vanmahotsav nis:value=VanMahotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=treeplantation nis:value=TreePlantation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ekpedmaakenaam nis:value=EkPedMaaKeNaam nis:enabled=true nis:link/> Gujarat DahodNews DahodLive GreenDahod RameshbhaiKatara
✈️ 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છરને સલામ! 🇮🇳

યુએઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ પર હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત અને સમજદારી બતાવી 174 મુસાફરોના જીવ બચાવ્યા.

તેમની બહાદુરીને બિરદાવવા ગુજરાત સરકારે તેમને **‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’**થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

હાલ કેપ્ટન સ્મિત મચ્છરની તબૂક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

🙏 ગુજરાતના આ બહાદુર પાયલટને સલામ!

<nis:link nis:type=tag nis:id=captainsmitmachhar nis:value=CaptainSmitMachhar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=Gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratgaurav nis:value=GujaratGaurav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pilot nis:value=Pilot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=heropilot nis:value=HeroPilot nis:enabled=true nis:link/> BreakingNews GujaratNews IndiaNews DahodLive
Get ready to bring home your favorite Mahindra car this festive season with Amber Automobiles! We are bringing you the biggest Festive Offer and Exchange Carnival with amazing deals:  
 Mega Benefits: Up to ₹1,20,000  
 Exchange Bonus: Up to ₹50,000  
 Hassle-Free Services: Easy Finance options, Smart Exchange, and Instant Delivery  
Don’t wait! Visit Dahod’s most luxurious and premium Mahindra showroom today to book your new car.  
📍 Address: New Indore Highway, Opposite RTO, Amber Automobiles, Dahod <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahindra nis:value=mahindra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahindraauto nis:value=mahindraauto nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amber nis:value=amber nis:enabled=true nis:link/>
Me: “I don’t need any new clothes.”
Also me: Adding everything to the cart! 🛍️✨
Found these gorgeous fits at G3 Gulshan Mall, Dahod
Which look is your favorite? Let me know below! 👇

📍 Head over to G3 Gulshan Mall, Dahod to upgrade your wardrobe with these stunning pieces today. 🛍️✨

G3 Gulshan Mall Dahod, trendy women outfits, fashion styling, daily wear looks, clothing store Dahod, aesthetic outfits, casual chic styling⁠

<nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/>
🥳 નવરાત્રી સ્પેશિયલ ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી આવી ગઈ છે! 💃
👉આ નવરાત્રીમાં તમારા ગરબા લુકને બનાવો એકદમ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ! 😍✨
💎 સુંદર સેટ, ટિક્કા, કંદોરા, બાજુબંદ, દામિની, નથ અને રંગબેરંગી દાંડિયા મળશે વ્યાજબી ભાવે!
🎁 ₹500 તથા ₹1000 ની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ!
તો ગરબાની રાત પહેલાં જ તમારી મનપસંદ જ્વેલરી લેવા આજે જ પધારો! ❤️
📍 ન્યુ નંદની બ્યુટી શોપ, દાહોદ
📌એડ્રેશ: ગુજરાતીવાડની ગલીમાં, એમ.જી. રોડ, દાહોદ
📞 સાહિલ: 9484751022
આ નવરાત્રી, તમારો લુક જ બનશે ચર્ચાનો વિષય! 🔥💃
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=dahodlive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbalover nis:value=garbalover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial❤️ nis:value=navratrispecial❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
JNVST MOCK TEST - REGISTRATION*

* 60 વાલીશ્રીઓ માટે નોંધ:*

તમારા બાળકનું Registration કરાવવા માટે વાલીશ્રીએ WhatsApp પર નીચેની વિગતો મોકલવાની રહેશે.

1 બાળકનું નામ*

2 શાળાનું નામ*

3 અભ્યાસનું માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી*

*WhatsApp Registration:* *7874537533*

विगतो मोडल्या जा६ Registration Confirmation तेम४ Mock Test સંબંધિત જરૂરી માહિતી WhatsApp દ્વારા આપવામાં આવશે.

*SAHAJ ACADEMY*
ઝાલોદમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિર પાછળથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી.

ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ અને નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઓળખ માટે પોલીસે ફોટો પ્રસારી ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મૃતકના મોતનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે ઝાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

📍 ઝાલોદ, દાહોદ

<nis:link nis:type=tag nis:id=jhalod nis:value=Jhalod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=DahodNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jhalodnews nis:value=JhalodNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> BreakingNews LocalNews NewsUpdate
🔥 *INDIA’S MOST AWAITED ADMISSION TEST IS HERE!* 🔥

🎯 PETEX 2026 — Phoenix Eligibility & Talent Search Exam

🏆 WIN UP TO 100% SCHOLARSHIP
💰 SCHOLARSHIPS UP TO ₹10 CRORE
🎓 For Students of Classes 8th to 10th & 11th Science
✨ PETEX is only for Non-Phoenixians

🗓️ Phase 1: 11 October 2026 | Sunday
🗓️ Phase 2: 06 December 2026 | Sunday

📍 Exam Center: St. Mary School Dahod 
🌐 Apply Now: petex.phoenixedu.in

📞 CONTACT DETAILS
*DAHOD* - 6359999691 / 92 / 94

<nis:link nis:type=tag nis:id=petex2026 nis:value=PETEX2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=petex nis:value=PETEX nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=phoenix nis:value=Phoenix nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=phoenixeducation nis:value=PhoenixEducation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=admissiontest nis:value=AdmissionTest nis:enabled=true nis:link/>
*📲 JNVST MOCK TEST – REGISTRATION* 

 *👨‍👩‍👧‍👦 વાલીશ્રીઓ માટે નોંધ:* 
તમારા બાળકનું Registration કરાવવા માટે વાલીશ્રીએ WhatsApp પર નીચેની વિગતો મોકલવાની રહેશે.
 
 *1️⃣ બાળકનું નામ* 
 *2️⃣ શાળાનું નામ* 
 *3️⃣ અભ્યાસનું માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી* 

 *📞 WhatsApp Registration:* *7874537533* 

✅ વિગતો મોકલ્યા બાદ Registration Confirmation તેમજ Mock Test સંબંધિત જરૂરી માહિતી WhatsApp દ્વારા આપવામાં આવશે.

 *📚 SAHAJ ACADEMY*
*📲 JNVST MOCK TEST – REGISTRATION* 

 *👨‍👩‍👧‍👦 વાલીશ્રીઓ માટે નોંધ:* 
તમારા બાળકનું Registration કરાવવા માટે વાલીશ્રીએ WhatsApp પર નીચેની વિગતો મોકલવાની રહેશે.
 
 *1️⃣ બાળકનું નામ* 
 *2️⃣ શાળાનું નામ* 
 *3️⃣ અભ્યાસનું માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી* 

 *📞 WhatsApp Registration:* *7874537533* 

✅ વિગતો મોકલ્યા બાદ Registration Confirmation તેમજ Mock Test સંબંધિત જરૂરી માહિતી WhatsApp દ્વારા આપવામાં આવશે.

 *📚 SAHAJ ACADEMY*
*📲 JNVST MOCK TEST – REGISTRATION* 

 *👨‍👩‍👧‍👦 વાલીશ્રીઓ માટે નોંધ:* 
તમારા બાળકનું Registration કરાવવા માટે વાલીશ્રીએ WhatsApp પર નીચેની વિગતો મોકલવાની રહેશે.
 
 *1️⃣ બાળકનું નામ* 
 *2️⃣ શાળાનું નામ* 
 *3️⃣ અભ્યાસનું માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી* 

 *📞 WhatsApp Registration:* *7874537533* 

✅ વિગતો મોકલ્યા બાદ Registration Confirmation તેમજ Mock Test સંબંધિત જરૂરી માહિતી WhatsApp દ્વારા આપવામાં આવશે.

 *📚 SAHAJ ACADEMY*
✨ DAHOD, GET READY FOR A SPECIAL EVENING! ✨

🌸 Brahma Kumaris presents an inspiring and meaningful evening with renowned international motivational speaker Shivani Didi 🙏

🏆 Honoured with an award by the President of India in 2019, Shivani Didi is widely known for her powerful thoughts and motivational guidance.

📍 First Time in Dahod!
📅 12th October
⏰ 5:00 PM – 8:00 PM
📌 City Ground, Dahod

💫 All Dahodians are warmly invited!

🎟️ REGISTRATION IS REQUIRED
Scan the QR code shown in this reel to register.

🔗 You can also copy the registration link given below, open it in your browser and complete your registration.

🎫 Pass Collection:
📍 Brahma Kumaris Centre, Opposite City Ground, Dahod
📅 1st October to 9th October
🕘 Morning: 9:00 AM – 12:30 PM
🕔 Evening: 5:00 PM – 8:00 PM

❤️ Don’t miss this opportunity to experience an evening of positive thoughts, motivation and inner peace.

Share this reel with your family and friends and invite them too! 🙏✨

✨ DAHOD, GET READY FOR A SPECIAL EVENING! ✨

🌸 Brahma Kumaris presents an inspiring and meaningful evening with renowned international motivational speaker Shivani Didi 🙏

🏆 Honoured with an award by the President of India in 2019, Shivani Didi is widely known for her powerful thoughts and motivational guidance.

📍 First Time in Dahod!
📅 12th October
⏰ 5:00 PM – 8:00 PM
📌 City Ground, Dahod

💫 All Dahodians are warmly invited!

🎟️ REGISTRATION IS REQUIRED
Scan the QR code shown in this reel to register.

🔗 You can also copy the registration link given below, open it in your browser and complete your registration.

🎫 Pass Collection:
📍 Brahma Kumaris Centre, Opposite City Ground, Dahod
📅 1st October to 9th October
🕘 Morning: 9:00 AM – 12:30 PM
🕔 Evening: 5:00 PM – 8:00 PM

❤️ Don’t miss this opportunity to experience an evening of positive thoughts, motivation and inner peace.

Share this reel with your family and friends and invite them too! 🙏✨

https://forms.gle/PU8GFpzpLwRACzmR7
Kuch naya aa raha hai… 🔥
OVEGZA — Coming Soon! ⏳✨

Bas naam yaad rakhna… OVEGZA 👀

<nis:link nis:type=tag nis:id=ovegza nis:value=OVEGZA nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=comingsoon nis:value=ComingSoon nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=dahodlive nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trendingpost nis:value=trendingpost nis:enabled=true nis:link/>
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં લક્ષદ્વીપ પશ્ચિમે અરબી સમુદ્રમાંથી 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 526 કિલોગ્રામ ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ બોટ અને આરોપીઓને વધુ કાનૂની કાર્યવાહી માટે મુંબઈ લાવવામાં આવ્યા છે.

<nis:link nis:type=tag nis:id=indiancoastguard nis:value=IndianCoastGuard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratats nis:value=GujaratATS nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugbust nis:value=DrugBust nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=arabiansea nis:value=ArabianSea nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pakistan nis:value=Pakistan nis:enabled=true nis:link/>
 Indian Coast Guard, Gujarat ATS, 526 કિલો ડ્રગ્સ, 3000 કરોડનું ડ્રગ્સ, પાકિસ્તાની ખલાસીઓ
✨ નવરાત્રિની રોનક અને માં દુર્ગાના આશીર્વાદ, હવે એક અદ્ભુત સ્વરૂપમાં! ✨
D.P. Jewellers (દાહોદ) ગર્વથી પ્રસ્તુત કરે છે અત્યંત ખાસ ‘માં દુર્ગા નેકલેસ’. 1100 ગ્રામ અને 916 શુદ્ધ સોનામાં કંડારાયેલું આ ઘરેણું માત્ર એક આભૂષણ નથી, પણ કળા અને ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જુઓ આ ભવ્ય નેકલેસની અજોડ સુંદરતા! આ માસ્ટરપીસ વેચાઈ જાય તે પહેલાં આજે જ તેને નજીકથી જોવાનો લહાવો લો.  
📍 સ્થળ: D.P. Jewellers, દાહોદ  
<nis:link nis:type=tag nis:id=dpjewellers nis:value=DPJewellers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maadurganecklace nis:value=MaaDurgaNecklace nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial nis:value=NavratriSpecial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goldjewellery nis:value=GoldJewellery nis:enabled=true nis:link/>  GujaratiTradition
🚨 દાહોદવાસીઓ, શું તમે આવું પહેલાં ક્યારેય જોયું છે? 🚨
આ નવરાત્રિમાં D.P. Jewellers લાવ્યા છે એક એવો માસ્ટરપીસ જે આખા દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો છે! 🤯✨
પ્રસ્તુત છે સાક્ષાત ‘માં દુર્ગા નેકલેસ’—પુરા 1100 ગ્રામ વજન અને 916 પ્યોર ગોલ્ડથી તૈયાર કરવામાં આવેલી એક અદ્ભુત કલાકારી. સોનાની ચમક અને ભક્તિનો આવો સંગમ તમે દાહોદમાં પહેલાં ક્યારેય નહીં જોયો હોય.  
🏃‍♂️ આ પહેલા કે આ એકમાત્ર ભવ્ય પીસ કોઈ બીજું ખરીદી લે, આજે જ સ્ટોરની મુલાકાત લો અને તેને નજીકથી જોવાની તક ગુમાવશો નહીં!  
📍 D.P. Jewellers, દાહોદ  
<nis:link nis:type=tag nis:id=dpjewellers nis:value=DPJewellers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahoddiaries nis:value=DahodDiaries nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maadurga nis:value=MaaDurga nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goldjewellery nis:value=GoldJewellery nis:enabled=true nis:link/> DahodCity
✨ આ નવરાત્રિમાં, દાહોદમાં પહેલીવાર કંઈક અદ્ભુત! ✨
D.P. Jewellers તમારા માટે લાવ્યા છે એક અત્યંત ખાસ ‘માં દુર્ગા નેકલેસ’. 1100 ગ્રામ વજન અને 916 શુદ્ધ સોનાથી બનેલો આ અનોખો હાર સોનાની સુંદરતા અને ભક્તિનો અનોખો સંગમ છે.
આ શાનદાર હાર વેચાઈ જાય તે પહેલાં, તેને નજીકથી નિહાળવાનો લહાવો બિલકુલ ચૂકશો નહીં.
📍 આજે જ મુલાકાત લો: D.P. Jewellers, દાહોદ.  
<nis:link nis:type=tag nis:id=dpjewellers nis:value=DPJewellers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahod nis:value=Dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial nis:value=NavratriSpecial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maadurganecklace nis:value=MaaDurgaNecklace nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodlive nis:value=dahodlive nis:enabled=true nis:link/>