નવરાત્રી પર્વમાં દાહોદ જિલ્લા પોલીસની ખાસ સલાહ! 🚨 નવરાત્રીમાં સુરક્ષિત રહો અને દાહોદ પોલીસની આ ૫ વાતોનું ખાસ ધ્યાન રાખો: ૧. ફોન હંમેશાં ૧૦૦% ચાર્જ રાખો. ૨. પરિવાર સાથે લાઇવ લોકેશન શેર કરો. ૩. વાહનમાં પેટ્રોલ ચેક કરીને નીકળો. ૪. અજાણ્યા પર ભરોસો કરી લિફ્ટ ન લો. ૫. હંમેશાં મુખ્ય રોડનો જ ઉપયોગ કર...