વેજલપુર: રાજકુમાર જાટ આકસ્મિક મોતના કેસની હાઈકોર્ટમાં સુનાવણી, રાજકુમાર જાટ CCTVમાં જાતે જ કપડાં ઉતારતો દેખાયો
રાજકુમાર જાટ આકસ્મિક મોતના કેસની હાઈકોર્ટમાં સુનાવણી... જેમાં સરકારી વકીલે તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૮CTVમાં રાજકુમાર જાટ જાતે કપડાં ઉતારતો દેખાયો..