અમરેલી શહેર: મોટામાંડવડા: પ્રજ્ઞા વિનય મંદિરમાં કર્મચારી કનૈયાલાલ માલવિયાનો નિવૃત્તિ સન્માન સમારોહ
Amreli City, Amreli | Nov 12, 2026
મોટામાંડવડા ખાતે આવેલા શ્રી પ્રજ્ઞા વિનય મંદિરમાં કર્મચારી કનૈયાલાલ માલવિયાના નિવૃત્તિ સન્માન સમારોહમાં રાજ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થામાં વર્ષો સુધી આપેલી નિષ્ઠાવાન સેવાઓ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.