માંગરોળ: ઓગણીસા ગામના ભાથીજી મહારાજ મંદિરે 49 માં સંત મેળા સાથે બે દિવસીય ધાર્મિક ઉત્સવની ઉજવણી થશે
Mangrol, Surat | Dec 3, 2025 માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે 49 માં સંત મેળા સાથે બે દિવસથી ધાર્મિક ઉત્સવની ઉજવણી થશે ભક્ત મહારાજ છનાભાઈ ચૌધરી ગીતાબેન ચૌધરી અને સમસ્ત ભાથીજી રામદેવજી પરિવાર ગ્રામજનો દ્વારા ભક્તિ ભાવ સાથે આ કાર્યક્રમની ઉજવણી થશે ભાથીજી મહારાજની શોભાયાત્રા ભજન કીર્તન સત્સંગ ના કાર્યક્રમો યોજાશે